હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Saturday, 29th November 2025
યુવા એડવોકટ હર્ષિલ શાહનો જન્મદિવસ

સમાજસેવા, રાષ્ટ્રચેતના અને ધર્મજાગૃતિની ક્ષેત્રે અસાધારણ કાર્ય દ્વારા પ્રભાવશાળી ઓળખ ઉભી કરનાર યુવા એડવોકેટ હર્ષિલભાઈ શાહનો આજે જન્મદિવસ છે. રાષ્ટ્રીય-સામાજિક અભિયાનોના મુખ્ય ચહેરા તરીકે હર્ષિલભાઈ શાહે લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. હર્ષિલભાઈ શાહ વિશ્વ વિખ્યાત JBO, સ્વરાજ ફાઉન્ડેશન રાઇઝિંગ ઈન્ડિયા અને શ્રી અરિહંત શરાફી સહકારી મંડળીના ચેરમેન છે. હેલમેન્ટના કાયદા વિરુદ્ધ હર્ષિલ શાહે આમ જનતાને સાથે લઈ વિરોધ નોંધાવ્યો હતો. જેમાં તેમને સફળતા મળી હતી. હર્ષિલભાઈ શાહને તેમના જન્મ દિવસ નિમિત્તે સગા સંબંધી, સિનિયર જુનિયર વકીલો અને રાજકીય અગ્રણી દ્વારા તેમના મો.નં. ૯૯૦૪૦ ૮૪૪૨૯ ઉપર શુભેચ્છા પાઠવી રહ્યા છે
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
