<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

ખેડાના માતરના ધારાસભ્‍ય કલ્‍પેશ પરમારનો જન્‍મદિન

રાજકોટઃ ખેડા જિલ્લાના માતર મતક્ષેત્રના ભાજપના ધારાસભ્‍ય શ્રી કલ્‍પેશ એ. પરમારનો જન્‍મ તા. ૧ ડીસેમ્‍બર ૧૯૬૮ ના દિવસે થયેલ. આજે ૪પ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ ખેડા જિલ્લા પંચાયતની આરોગ્‍ય સમિતિના અધ્‍યક્ષ તરીકે રહી ચૂકયા છે.

મો. ૯૮૭૯૪ ૩૮૧૫૨ મુ. ભલાળા (માતર) 

(12:25 PM IST)