<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

નિવૃત્ત અધિક મુખ્‍ય સચિવ સુનયના તોમરનો જન્‍મદિન

જૂનાગઢના એક સમયના જિલ્લા કલેકટર

રાજકોટઃ રાજયના ઉચ્‍ચ શિક્ષણ વિભાગના અધિક મુખ્‍ય સચિવ પદેથી શનિવારે નિવૃત્ત થયેલા શ્રીમતી સુનયના તોમર (આઇ.એ.એસ. ૧૯૮૯) નો જન્‍મ તા. ૧ ડીસેમ્‍બર ૧૯૬પ ના દિવસે થયેલ. આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

તેણી મુળ હરીયાણાના વતની અને ૧૯૮૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના અધિકારી છે. ભૂતકાળમાં જુનાગઢ અને અમદાવાદ જિલ્લા કલેકટર તેમજ રાજયમાં શિક્ષણ, વાહન વ્‍યવહાર, ઉર્જા અને પેટ્રોકેમીકલ્‍સ વગેરે વિભાગમાં ઉચ્‍ચપદ પર રહી ચુક્‍યા છે. મો. ૯૯૭૮૪ ૦૭૯૯પ ગાંધીનગર.

(12:25 PM IST)