<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st December 2025

જુનાગઢ સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્‍ટના ઉપપ્રમુખ વિરેન્‍દ્રભાઇ જોશીનો જન્‍મદિન

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા.૧:  સમસ્‍ત બ્રહ્મ યુવા સંગઠન ટ્રસ્‍ટ જુનાગઢના ઉપપ્રમુખ સાથે વોર્ડ પ્રમુખ અને ઔદિચ્‍ય ઝાલાવાડી બ્રહ્મ યુવક મંડળના પ્રમુખ તેમજ જ્ઞાતિરત્‍ન વિરેન્‍દ્રભાઇ જોશીનો આજે જન્‍મદિન છે.

બ્રહ્મસમાજ અને સમગ્ર સમાજને પોતાના માની અને એક કર્મનિષ્‍ઠ વ્‍યકિતત્‍વ અને નિઃસ્‍વાર્થ ભાવ ધરાવનાર વીરેન્‍દ્રભાઇ જોશીને મો. નં. ૯૮૯૮૯ ૬૬૮૮૩ ઉપર સૌ કોઇ અઢળક શુભેચ્‍છાઓ પાઠવી રહેલ છે.

(1:48 PM IST)