તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
યુવા એડવોકેટ હિતેષ વિરડાનો જન્મદિવસ

રાજકોટ : યુવા એડવોકેટ હિતેષ વિરડાએ નાની વયે વકીલાતના ફોજદારી ક્ષેત્રમાં પૂરા સોૈરાષ્ટ્રમાં સફળતાપૂર્વક વકીલાત કરીને નામના મેળવેલ છે. શ્રી વિરડાએ મર્ડર, લેન્ડ ગ્રેબીંગ, જમીન કોૈભાંડ, ઇકોનોમિક અને સાઇબર ક્રાઇમ જેવા ગંભીર ગુનાના ચકચારી કેસોમાં આરોપીઓના વકીલ તરીકે રોકાયેલ છે. તેઓએ ન્યાય અને સત્ય માટે પ્રતિબદ્ધતા અને પ્રેક્ટિકલ અનુભવો સાથે કાનૂનની ઊંડાણ પૂર્વક સમજ મેળવી છે. તેમનો મુખ્ય ધ્યેય કાનૂની જટિલતાઓને સરળ બનાવવો અને ન્યાયસંગત પરિણામો સુધી પહોંચાડવાનો છે. તેઓનો જન્મ તારીખ ૦૧/૧૨/૧૯૯૪ના રોજ થયેલ હતો, આજે તેમના જન્મ દિવસે સિનિયર જુનિયર ધારાશાષાીઓ તેમજ મિત્ર વર્તુળો દ્વારા શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે.
(4:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
