તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
ઓશોના સંન્યાસી સ્વામી જીવનસ્વરૂપ સરસ્વતી (આર. જે. આહ્યા) નો ૮૨ મો જન્મ દિવસ

રાજકોટ : ઓશો સંન્યાસી સ્વામી જીવનસ્વરૂપ સરસ્વતી (આર. જે. આહ્યા ) નો જન્મદિવસ છે. તેઓ ૮૧ વર્ષ પૂરા કરી ૮૨ માં વર્ષમાં પ્રવેશ કરે છે. સ્વામી જીવનસ્વરૂપ સરસ્વતીને ઓશોએ પોતે જ સંન્યાસ આપે છે અને ઓશોએ તેમને શક્તિ પાત આપેલ છે. તેઓ પર વર્ષથી સંન્યાસી છે. તેઓ જીલ્લા પંચાયત - રાજકોટના નિવૃત કર્મચારી છે. તેઓ ‘‘વેલી ઓફ વાઇલ્ડ ફલાવર, હીલ ગાર્ડન પ્રોજેક્ટ, રાજકોટ'' માં માધાપર ખાતેના ઇશ્વરીયા પાર્કમાં મેનેજર તરીકે પોતાની સેવાઓ ૧૦ વર્ષ આપી હાલ નિવૃત જીવન ગાળે છે. સાથે ઓશોના પ્રચાર તથા પ્રસારના કામમાં પણ જોડાયેલ છે. સ્વામી સ્વરૂપ સરસ્વતી (આર. જે. આહ્યા ) ના જન્મદિવસે તેઓને મિત્રમંડળ, પરિવારજનો તેમજ ઓશો પરિવાર તરફથી તેઓના મો.નં. ૯૪૨૮૨૦૨૨૫૫ /૮૧૬૦૫૯૯૨૨૮ ઉપર શુભેચ્છાઓ વરસી રહી છે.
(2:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
