તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 1st December 2025
ગાંધીધામના ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીનો જન્મદિન

રાજકોટઃ કચ્છના ગાંધીધામ મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય માલતીબેન કે. મહેશ્વરીનો જન્મ તા. ૧ ડીસેમ્બર ૧૯૮૮ ના દિવસે થયેલ. આજે ૩૮ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી બીજી વખત ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. ભૂતકાળમાં બિરલા સનલાઇફ ઇન્સ્યોરન્સ કંપનીમાં સિનિયર મેનેજર તરીકે તેમજ ગાંધીધામ નગરપાલિકામાં પ્રમુખ તરીકે રહી ચૂકયા છે. બી.કોમ પી.ડી.જી.એચ. આર.એમ.ની પદવી ધરાવે છે. આજે સેવાકીય પ્રવૃતિઓ દ્વારા જન્મદિનની ઉજવણી કરી છે.
મો. ૯૯૭૮૭ ૪૪૧૪૨ ગાંધીધામ
(3:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
