<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 3rd December 2025

કેન્‍દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના એ.પી.એસ. નિરવ દવેનો જન્‍મદિન

 

રાજકોટ : ભારત સરકારના યુવા પ્રવૃત્તિઓ અને રમતગમત તથા શ્રમ અને રોજગાર વિભાગના મંત્રી શ્રી મનસુખ માંડવિયાના અધિક અંગત સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી નિરવ દવેનો જન્‍મ તા. ૩ ડિસેમ્‍બર ૧૯૮૧ ના દિવસે થયેલ. આજે ૪પ માં વર્ષના દ્વારે પહોંચ્‍યા છે. તેઓ પાલીતાણાના વતની અને મૂળ ગુજરાત સરકારના શ્રમ રોજગાર વિભાગના અધિકારી છે. શ્રી માંડવિયા સાથે વર્ષોથી સંકળાયેલા છે. આજે જન્‍મદિનની શુભેચ્‍છા વર્ષાથી ભીંજાઇ રહ્યા છે. મો.૯૪ર૬૮ પ૪પ૭૧ નવી દિલ્‍હી

(1:38 PM IST)