News of Thursday, 4th December 2025
પ્રદેશ કોંગ્રેસ એસ.સી.વિભાગ પ્રદેશ મંત્રી અશોક વાળાનો જન્મદિવસ

રાજકોટઃ ગુજરાત કોંગ્રેસ સમિતિના એસ.સી.વિભાગના પ્રદેશ મંત્રી તથા રાજકોટ જીલ્લા કોંગ્રેસ સમિતિ એસ.સી.વિભાગના પૂર્વ પ્રમુખ અશોક.એ.વાળાનો આજરોજ જન્મદિવસ છે. તેઓએ કોરોના કાળમાં અનાજકિટ , માસ્કવિતરણ સહિતના સેવા કાર્યો કરેલ. જીવદયા પશુ-પક્ષીઓની નિઃસ્કૂલ કામગીરી, ચકલીના માળા, સીમેન્ટના કુંડા, માટીના કુંડા જેવી જીવદયા કામગીરી કરેલ છે.રાજકોટ અનુજાતિ કેળવણી મંડળ દ્વારા દાસીજીવણ સાહેબની જગ્યામાં ઘોઘાવદરમાં ૫૧ દિકરીઓના સમૂહલગ્નમાં તેમનું વિશિષ્ટ સેવા સન્માન કરેલ, સાયકલ સ્પર્ધામાં ભાગ લઇને શીલ્ડ મેળવેલ. રોટરી મીટ ડાઉન દ્વારા તેમનું સન્માન થયેલ. (મો. ૯૪૨૭૭ ૨૦૪૯૦)
(11:12 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
