તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
વડોદરાના વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો જન્મદિન

રાજકોટઃ વડોદરાના વાઘોડિયા મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી ધર્મેન્દ્રસિંહ રણુભા વાઘેલાનો જન્મ તા. ૪ ડીસેમ્બર ૧૯૬૭ના દિવસે થયેલ આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ પ્રથમ અપક્ષ તરીકે અને પછી પેટાચૂંટણીમાં ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાયા છે. સામાજિક ક્ષેત્રે મોટું યોગદાન છે.
મો. ૯૭૨૬૦ ૩૯૯૯૯ વડોદરા
(1:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
