<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

જામજોધપુરના વરિષ્ઠ પત્રકાર ભરત ગોહિલના પૌત્રીનો જન્‍મ દિન ઉજવાયો

 

(ઝીલ વ્‍યાસ દ્વારા) જામજોધપુર, તા. ૪: જામ જોધપુર ના વરિષ્ઠ પત્રકાર ભરતભાઈગોહિલ તેમજ રંજનબહેન ગોહિલ ની પૌત્રી તેમજ જીગ્નેશ ગોહિલ તથા પુજા ગોહિલની પુત્રી થનિષ્‍કાનો જન્‍મદિવસ ગઈકાલ સાદગીભર ઉજવાયેલ હતો.

આ પ્રસંગે ફઈ વિશ્વા તેમજ દાદાદાદી તથા માતા પિતા એ શુભેચ્‍છા સાથે આર્શિવાદ પાઠવેલ હતા તેમજ આંગણવાડીના બાળકો સાથે કેક કાપી બાળકોને નાસ્‍તો કરાવેલ હતો આ કાર્યક્રમમાં આંગણવાડીના કાર્યકર બહેન રશ્‍મીબેન મકવાણા તેમજ ભાવના બહેન ટાંક ઉપસ્‍થીત રહયા હતા

(4:02 PM IST)