તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Thursday, 4th December 2025
મહિલા અને બાળ વિકાસ વિભાગના ડે. સેક્રેટરી નિકુંજ જાનીનો જન્મદિન

રાજકોટ : રાજયના મહિલા અને બાળ વિકાસ વિભાગમાં નાયબ સચિવ તરીકે ફરજ બજાવતા શ્રી નિકુંજ જે. જાનીનો જન્મ તા. ૪ ડીસેમ્બર ૧૯૭ર ના દિવસે થયેલ. આજે પ૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. સચિવાલય કેડરના (અંગ્રેજી) ની પદવી ધરાવે છે. સચિવાલય કેડરના પ્રતિભાવંત અધિકારી છે. મો. ૯૯૭૮૪ ૦રર૧પ ગાંધીનગર. (૯.૧૪)
(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
