<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

એડવોકેટ ભાજપ વોર્ડ નં. ૯ ના કોષાધ્‍યક્ષ કૃણાલ દવેનો જન્‍મદિન

 

રાજકોટ : બાર એસો.ના યુવા ધારાશાષાી કૃણાલ નિરંજનભાઇ દવેનો આજે જન્‍મ દિવસ છે. તેઓ વકીલાતના ક્ષેત્રમાં એક યુવા એડવોકેટ તરીકે ખુબ જ સારુ નામ અને પ્રતિષ્‍ઠા ધરાવે છે અને તેઓ સેસન્‍સ કોર્ટ, ક્રિમીનલ કોર્ટ, સિવીલ કોર્ટ, ફેમીલી કોર્ટમાં પ્રેકટીસ કરે છે. તેઓએ પોતાની પ્રતિભા દ્વારા અનેક લોકોને ન્‍યાય અપાવવા માટે મદદરૂપ થયેલ છે. હાલ તેઓ શહેર ભાજપમા વોર્ડ નં. ૯ મા કોષાધ્‍યક્ષ તેમજ પરશુરામ યુવા સંસ્‍થા રાજકોટમાં સેવા આપી રહ્યા છે. મો. નં. ૯૯૭૪૮૩૮૧૪૩

(2:35 PM IST)