<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

રીટાયર્ડ એએસઆઈ ટ્રાફીક પોલીસ સુરેશ મારૂનો કાલે જન્‍મદિવસ

 

રાજકોટઃ શહેર ટ્રાફીક શાખાના રીટાયર્ડ પોલીસ સબ ઈન્‍સપેક્‍ટર તેમજ બોલબાલા ચેરીટેબલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી જેનું હુલામણું નામ (બોલબાલા હનુમાન) તરીકે ઓળખાતા સુરેશભાઈ મારૂનો કાલે જન્‍મદિવસ છે. તેઓ જીવનના ૬૮ વર્ષ પૂર્ણ કરી ૬૯ વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે. (મો.૯૭૧૨૧ ૫૯૦૭૭)

(3:09 PM IST)