<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th December 2025

મેંદરડા રાજગોર સમાજના સેવાભાવી જીવનભાઈ તેરૈયા નો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૪

જુનાગઢ જિલ્લાના મેંદરડા રાજગોર સમાજના સેવાભાવી જીવનભાઈ મોહનભાઈ તેરૈયા નો આજે જન્મદિવસ છે તેમના જન્મદિવસ નિમિતે (મો. 9925492323) ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.

(3:28 PM IST)