તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th December 2025
એડવોકેટ લલિતભાઇ કાલાવડીયાનો જન્મદિવસ

રાજકોટ તા. ૪ : રેવન્યુ પ્રેકટીસ ક્ષેત્રે સંકળાયેલા યુવા ધારાશાષાી લલિતભાઇ કાલાવડીયાનો આજે જન્મદિવસ છે. યશસ્વી જીવનના પ૦ માં વર્ષમાં પ્રવેશ કરી રહેલ લલિતભાઇ રેવન્યુના વ્યવસાયને કારણે બિલ્ડરો સાથે સંકળાયેલા છે અને બહોળુ મિત્રવર્તુળ ધરાવે છે. સરળ સ્વભાવના અને બહુમુખી પ્રતિભા ધરાવતા લલિતભાઇ કાલાવડીયા (મો. ૯૮૨૫૭ ૫૫૬૨૯) ને આજે જન્મ દિવસ નિમિત ઠેરઠેરથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
