News of Saturday, 6th December 2025
પૂર્વ ડેપ્યુટી લેબર કમિશ્નર એ.ટી. પેઇન્ટરનો જન્મદિન

રાજકોટ : નિવૃત ડેપ્યુટી લેબર કમિશ્નર એ.ટી. પેઇન્ટરનો આજે જન્મદિન છે. તેઓએ રાજકોટમાં વિભાગીય વડા તરીકે, માલિક અને કામદારોના વિવાદોમાં સમાધાનની ઉત્તમ કામગીરી બજાવેલ હતી. તેઓના જન્મદિને શુભેચ્છાઓ મળી રહી છે
(10:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
