<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 6th December 2025

વાંકાનેર એડવોકેટ- નોટરી અનિરૂધ્‍ધસિંહ ઝાલાનો જન્‍મદિન

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા.૬: વાંકાનેરના સિનિયર એડવોકેટ અને નોટરી અનિરૂધ્‍ધસિંહ સતુભા ઝાલાનો આજે ૫૧મો જન્‍મદિવસ છે.

વાંકાનેરના સિનિયર એડવોકેટ રજનીબા રાણાના આસિસ્‍ટન્‍ટ અને પૂર્વ પ્રમુખ વાંકાનેર બાર એશોસિએશન સંયોજક વાંકાનેર તાલુકા ભાજપ લીગલ સેલ, મીડિયેટર પ્રિન્‍સીપાલ સિવિલ કોર્ટ વાંકાનેર પ્રમુખ નરેન્‍દ્ર મોદી વિચાર મંચ સાથે જોડાયેલ છે. તેઓના મો.૯૮૨૫૪ ૩૬૮૧૪ ઉપર શુભેચ્‍છા મળી રહી છે.

(10:36 AM IST)