તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
પોરબંદર ભાજપના યુવા કાર્યકર રાજ પોપટનો જન્મદિન

પોરબંદર, તા.૬: શ્રી મહાપરિષદ યુવા સંઘ પોરબંદર પ્રમુખ, પોરબંદર શહેર ભાજપ પ્રમુખ સાગરભાઇ મોદીના અંગત મદદનીશ, પોરબંદર યુવા ભાજપ સક્રિય સભ્ય વિદ્યાર્થી આગેવાન, અન્ય સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલો. સતત સેવા માટે તત્પર, શાંત અને સરળ સ્વભાવ ધરાવતા રાજ પોપટનો આજે જન્મદિન છે. તેમના (મો. ૮૧૪૧૮ ૭૪૫૫૫ ) પર જન્મદિનની શુભેચ્છાવર્ષા થઇ રહી છે
(1:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
