તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 6th December 2025
મુંબઇના ભાગવતાચાર્ય કૃષ્ણદત શાષાીજીનો આજે જન્મદિવસ

(મનિષ દવે) ભાવનગરઃ શ્રીમદ્ ભાગવત અને શ્રીકૃષ્ણ સમીપ નીવાસ કરતાં મુંબઇના ભાગવતાર્ચાય પૂ. કૃષ્ણદત નીરંજનશાષાીજીનો આજે જન્મદિવસ છે. તેઓ દ્વારા લીખીત ગ્રંથો, પુસ્તરકો સમગ્ર વૈષ્ણવો વાંચી જીવન સુગંધીત બનાવી રહ્યા છે.(
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
