તા. ૧૦ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧ મંગળવાર
News of Sunday, 7th December 2025
જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયાનો જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ : જૂનાગઢના ડીવાયએસપી હિતેશ ધાંધલીયાનો આજે જન્મદિવસ છે.
જૂનાગઢની જનતાને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવનાર આ જાંબાઝ પોલીસ અધિકારીને જન્મદિન નિમિત્તે મો.નં. ૯૯૭૮૪ ૦૭૮૯૮ ઉપર અભિનંદન વર્ષા થઈ રહી છે.
(12:53 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
