<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 7th December 2025

જૂનાગઢના રેન્જ આઈજીપી નિલેશ જાજડીયાનો આજે જન્મદિવસ

(વિનુ જોશી દ્વારા)જુનાગઢ તા.૭ : જૂનાગઢના રેન્જ આઈજીપી નિલેશ જાજડીયાનો આજે જન્મદિવસ છે.

જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર જિલ્લાની પ્રજાને શાંતિ અને સલામતીનો અહેસાસ કરાવનાર આ જાબાઝ પોલીસ અધિકારીને જન્મદિન નિમિત્તે મો.નં. ૯૯૭૮૪ ૦૨૮૦૬ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.


 

(1:41 PM IST)