<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 8th December 2025

યુ.આઇ.ડી.એ.ના ડે.ડીરેકટર મનિષ ભારદ્વાજનો જન્‍મદિન

 

રાજકોટ : યુનિક આઇડેન્‍ટીફિકેશન ઓફ ઇન્‍ડિયામાં નાયબ નિયામક તરીકે ફરજ બજાવતા ગુજરાતના ૧૯૯૭ ની બેચના આઇ. એ. એસ. કેડરના અધિકારી શ્રી મનીષ ભારદ્વાજનો જન્‍મ ૮ ડીસેમ્‍બર ૧૯૭રના દિવસે થયેલ. આજે પ૪ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે.

શ્રી મનીષ ભારદ્વાજ ભૂતકાળમાં જામનગર અને ભરૂચમાં ડી. ડી. ઓ., જુનાગઢમાં જિલ્લા કલેકટર, વડોદરામાં મ્‍યુનિસિપલ કમિશનર, રાજયમાં યુવા સેવા સાંસ્‍કળતિક કમિશનર, નાગરિક પુરવઠા નિગમમાં એમ. ડી., કળષિ અને સહકાર વિભાગમાં સચિવ, નર્મદા અને જળસંપતિ વિભાગમાં અગ્રસચિવ વગેરે પદ પર રહી ચૂકયા છે. તેઓ મુળ ઉત્તર પ્રદેશના લખનૌના વતની છે. મો. ૯૯૭૮૪ ૦૭૧૧ર નવી દિલ્‍હી.

(1:52 PM IST)