News of Tuesday, 9th December 2025
સુડા'ના મુખ્ય કારોબારી અધિકારી સુથાર રાજ રમેશચંદ્રનો જન્મદિન

રાજકોટઃ સુરત શહેરી વિકાસ સત્તા મંડળ (સુડા)ના ચીફ એકઝીકયુટીવ શ્રી સુથાર રાજ રમેશચંદ્રનો જન્મ તા. ૯ ડીસેમ્બર ૧૯૯૩ના દિવસ થયેલ. આજે ૩૩માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ર૦૧૯ ની બેચના આઇ.એ.એસ. કેડરના ગુજરાતી અધિકારી છે. તેઓ અગાઉ ડાંગ જિલ્લા વિકાસ અધિકારી તરીકે રહી ચૂકયા છે.
ફોન નં. ૦ર૬૧-રપ૦૦૦પ૧ મો. ૭પ૬૭૪ ૦૦રપ૬ સુરત.
(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
