<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 10th December 2025

ચંપકલાલ રૂપારેલીયાનો કાલે જન્‍મદિવસ

રાજકોટ : વરસાદનો વરતારો આપતા રહેતા જુના અને જાણીતા આગાહીકાર ચંપકલાલ દયાળજી રૂપારેલીયાનો આવતીકાલે જન્‍મદિવસ છે. તેઓ ૬૭ વર્ષ પુરા કરી ૬૮ માં વર્ષમાં પ્રવેશ કરી રહયા છે. તેમના હિતેચ્‍છુઓ ભીખુભાઇ (વિરલ નમકીન), સુરેશભાઇ બુધ્‍ધદેવ (નવાગામ), ભગીરથસિંહ જાડેજા (કાળમેઘડા) અને અસંખ્‍ય ખેડુતો તેમના પર અભિનંદન વરસાવી રહયા છે. (મો. નં. ૯૬ર૪૮ ૯૦૦પર) 

 

 

(3:22 PM IST)