તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th December 2025
તિરૂપતિ ઓપ્ટીકલ્સના ભૂપેન્દ્ર મામતોરાનો જન્મદિવસ

રાજકોટ : બ્રહ્મક્ષત્રિય સમાજના શ્રી ભૂપેન્દ્રભાઇ કલ્યાણજીભાઇ મામતોરા ૬૪ વર્ષ પૂર્ણ કરીને ૬પ મા વર્ષમાં પ્રવેશ કરેલ છે. મૂળ વતન વસ્તડી ગામ, તાલુકો વઢવાણ, જીલ્લો સુરેન્દ્રનગર હાલમાં રાજકોટમાં લાખાજીરાજ રોડ, બાપુના બાવલા સામે, તિરૂપતિ ઓપ્ટીકલ્સના નામે વ્યવસાય કરે છે.તેઓના જન્મદિને તેઓને તેમના મો. ૯૯૯૮૩૭૬૦૪૭ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે.
(3:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
