<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th December 2025

આણંદના ભાજપના ધારાસભ્‍ય યોગેશ પટેલનો જન્‍મદિન

રાજકોટ : આણંદના ભાજપના ધારાસભ્‍ય શ્રી યોગેશ આર.પટેલનો જન્‍મ તા. ૧૧ ડીસેમ્‍બર ૧૯૬૪ના દિવસે થયેલ આજે ૬ર માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ આણંદ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તરીકે રહી ચુકયા છે. આજે તેમને ચોમેરથી જન્‍મદિનની શુભેચ્‍છા મળી રહી છે. મો. નં. ૯૪૨૬૫ ૧૨૬૭૮. આણંદ 

(2:30 PM IST)