<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

વિધાનસભાના ભૂતપૂર્વ અધ્‍યક્ષ ડો.નીમાબેન આચાર્યનો જન્‍મદિન

રાજકોટઃ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્‍યક્ષ તરીકે (વર્ષ ર૦ર૧-રર) રહી ચૂકેલા ડો. નીમાબેન આચાર્યનો જન્‍મ તા. ૧ર ડીસેમ્‍બર ૧૯૪૭ ના દિવસે થયેલ. આજે ૭૯ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેણી કચ્‍છમાંથી એકથી વધુ વખત ધારાસભ્‍ય તરીકે ચૂંટાયેલા હતા. એમ.બી.બી.એસ. ડી.જી.ઓ. એમ.ડી. (ગાયનેક) ની પદવી ધરાવે છે.

(મો. ૯૮૨૫૨ ૨૬૭૦૦-ગાંધીનગર)

(11:44 AM IST)