News of Friday, 12th December 2025
તેજ, તાકાત અને તરવરાટનો સંગમ ડો. તોગડિયાઃ હેપ્પી બર્થ ડે

રાજકોટઃ આંતરરાષ્ટ્રીય પરિષદના અધ્યક્ષ જાણીતા સર્જન ડો. પ્રવિણભાઇ તોગડિયાનો જન્મ ૧૯પ૬ ના વર્ષની ૧ર ડીસેમ્બરે થયેલ. આજે ૭૦ માં વર્ષમાં દ્વારે ટકોરા માર્યા છે. તેઓ મુળ અમરેલીના સાજણટીંબા ગામના વતની છે. વર્ષોથી હિન્દુત્વના રંગે રંગાઇને સંગઠન ક્ષેત્રે કાર્યરત છે. તેજાબી વકતા તરીકે જાણીતા છે. (મો. ૯૮૨૫૩ ૨૩૪૦૬-અમદાવાદ)
(11:45 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
