તા. ૧૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૨ બુધવાર
News of Friday, 12th December 2025
કચ્છના માંડવીના ધારાસભ્ય અનિરૂધ્ધ દવેનો જન્મદિન

રાજકોટઃ કચ્છ જિલ્લાના માંડવી મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય શ્રી અનિરૂધ્ધ બી. દવેનો જન્મ તા.૧૨ ડીસેમ્બર ૧૯૬૭ના દિવસે થયેલ આજે ૫૯માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ભૂતકાળમાં માંડવી નગરપાલિકાના પ્રમુખ, કચ્છ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ અને મહામંત્રી પદ પર રહી ચૂકયા છે. આજે તેમણે ગોૈશાળામાં ઘાસ વિતરણ, બાળકો તેમજ દિવ્યાંગો માટે ભોજન રાખીને અને નગરના વધુ વિકાસકામોનો શુભારંભ કરાવી જન્મદિનની ઉજવણી કરી છે.
મો.૯૮૨૫૨ ૩૨૬૮૦, માંડવી
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
