તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 12th December 2025
સુત્રાપાડા પાલિકાના પૂર્વ પ્રમુખ રમેશભાઇ વડાંગરનો જન્મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧રઃ સુત્રાપાડા નગરપાલિકાના પૂર્વે પ્રમુખ, સુત્રાપાડા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ વોર્ડ નં. પના સદસ્ય રમેશભાઇ વડાંગરને જન્મદિવસની ખુબખુબ શુભેચ્છાઓ તેમના મો. ૯૮ર૪૬૬૯રપ૧ પર પાઠવામાં આવી રહી છે.
(1:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
