<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

જુનાગઢ મહાદેવ રિસોર્ટવાળા અભિષેક દવેનો જન્‍મદિવસ

 

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૧૨: જુનાગઢના સોનારડી નજીક આવેલ મહાદેવ રિસોર્ટવાળા નિલેશભાઇ ગોરધનભાઇ દવે અને ઉષાબેનના સુપુત્ર ચિ.અભિષેકનો આજે જન્‍મદિવસ છે.

તેમના જન્‍મદિન નિમીતે મો.નં.૭૦૧૬૪ ૫૮૧૯૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે

(1:14 PM IST)