<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 12th December 2025

ડો. પંકજ રાઠોડનો જન્‍મ દિવસ

મનપાના પૂર્વ આરોગ્‍ય અધિકારી

 

રાજકોટ : મહાનગર પાલિકા ના ભૂતપૂર્વ આરોગ્‍ય અધિકારી ડો પંકજ રાઠોડ નો આજ રોજ ૧૨ ડીસેમ્‍બરના જન્‍મદિવસ છે. મનપામાં આરોગ્‍ય અધિકારી તરીકે ની પ્રશંસનીય કામગીરી બાદ  ,કડીયા જ્ઞાતિની કમિટીના કારોબારી સભ્‍ય, સરગમ કલબ કમિટી મેમ્‍બર તરીકે તથા અન્‍ય સંસ્‍થાઓમાં સામાજિક તથા સેવાકીય પ્રવળતિઓ બજાવી રહ્યા છે કડિયા સમાજના સમૂહ લગ્ન માં ૧૦૦ વધારે નવદંપત્તિઓને લગ્ન રજીસ્‍ટ્રેશન તથા દીકરીઓને સરકારી યોજનાઓનો લાભ અપાવેલ છે. સ્‍નેહીજનો તરફથી જન્‍મદિવસની અઢળક શુભેચ્‍છાઓ મળી રહી છે. (મો. ૯૭૧૪૯૦૦૨૦૦)

 

(3:32 PM IST)