<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 13th December 2025

જુનાગઢ ગુજરાત ફર્સ્‍ટ ચેનલના રીપોર્ટર અતુલ વ્‍યાસનો જન્‍મદિવસ

 

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા., ૧૩: જુનાગઢ જીલ્લાના ગુજરાત ફર્સ્‍ટ ચેનલના રીપોર્ટર અતુલ વ્‍યાસનો આજે જન્‍મદિવસ છે.

અખબારી જગતમાં એકટીવ રીપોર્ટર તરીકે જાણીતા એવા અતુલ વ્‍યાસ પ્રજાના પ્રશ્નોને નિડરતાથી વાચા આપી સમાચારોમાં હંમેશા અગ્રેસર રહે છે. આજે તેમના જન્‍મ દિન નિમિતે મો.૯૬૬૪૭ પપપ૧પ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.

(1:29 PM IST)