News of Saturday, 13th December 2025
જુનાગઢ રાજગોર બ્રાહ્મણ સેવા મંડળના સેવાભાવી હરેશભાઇ પંડયાનો જન્મદિન

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા., ૧૩ : જુનાગઢના હરેશભાઈ પ્રાણજીવનભાઈ પંડયા (ભરાડ)નો આજે જન્મદિન છે. રાજગોર બ્રાહ્મણ સેવા મંડળનાં પ્રમુખ તથા રાજગોર બ્રાહ્મણ સમાજ માટે રાત દિવસ એક કરી અવીરત સેવા કરે છે. શ્રી રાજગોર બ્રાહ્મ ણ સેવા મંડળ જુનાગઢ વ્હોટશેપ ગ્રુપ ચલાવી રહ્યા છે. જ્ઞાતિ ના કોઈ પણ પ્રસંગે જરૂર પડે ત્યારે તેઓ ખડે પગે સેવા આપવા હંમેશા તત્પર હોય છે. જન્મદિવસ નિમિત્તે (મો. ૮૯૮૦૦ ૩૫૦૭૦) ઉપર શુભેચ્છા વર્ષા થઇ રહી છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
