તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Saturday, 13th December 2025
નિશાંત હરીયાણીનો આજે જન્મદિવસ

રાજકોટ : જય સીયારામ મીત્ર મંડળનાં શ્રી નિશાંતભાઇ હરિયાણીનો આજે જન્મદિવસ છે. તેઓ દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ, સ્વામી વિવેકાનંદ યુથ ક્લબ, કરૂણા ફાઉન્ડેશન ટ્રસ્ટ એનીમલ હેલ્પલાઇન, કલરવ ગ્રુપ તથા જીવદયા ગ્રુપમાં સેવા આપીરહ્યા છે. (મો.નં. ૯૪૦૮૩૨૨૪૫૮)
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
