News of Saturday, 13th December 2025
ગોવિંદ ગંગવાણીનો આજે જન્મદિવસ

રાજકોટ : ભાજપના સભ્ય તેમજ સિંધી સમાજના સેવક ગોવિંદભાઇ ગંગવાણી આજે જીવનના ૫૩ વર્ષ પૂર્ણ કરી ૫૪ વર્ષમાં પ્રવેશ કરી રહેલ છે. હાલમાં શહિદ ઉધમસિંહ ટાઉનશીપ એફ-વીંગ (કુવાડવા રોડ)માં ૫ વર્ષથી ખજાનચી તરીકે સેવા આપી રહ્યા છે. (મો.નં. ૯૯૨૪૩૫૩૬૫૫)
(3:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
