<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th December 2025

ધ્રોલ પોલીસના હેડ કોન્‍સ્‍ટેબલ અશોકભાઇ આહિરનો જન્‍મ દિવસ

 

(સંજય ડાંગર દ્વારા) ધ્રોલ તા. ૧પઃ  પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા અને તેમની કર્તવ્‍યનિષ્ઠા તથા ખડતલ સ્‍વભાવ માટે જાણીતા હેડ કોન્‍સ્‍ટેબલ શ્રી અશોકભાઈ શિયાર આહિર આજે પોતાનો જન્‍મદિવસ ઉજવી રહ્યા છે. વર્ષોથી પોલીસ વિભાગમાં આપેલી તેમની નિષ્ઠાવાન સેવા બદલ તેમનું સન્‍માન કરવામાં આવે છે. તેમના જન્‍મદિવસ નિમિત્તે મિત્રો અને શુભેચ્‍છકો દ્વારા મોબાઇલ નંબર ૯૯૦૪૦ ૩૩૯૩૪ પર શુભેચ્‍છાઓનો વરસાદ થઈ રહ્યો છે. ધ્રોલ પોલીસ પરિવાર તેમને દીર્ઘાયુ અને સફળ કારકિર્દી માટે હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવે છે.

(1:11 PM IST)