<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 16th December 2025

બોટાદના નિવાસી અધિક કલેકટર પ્રદીપસિંહ ઝંકાતનો જન્‍મદિન

રાજકોટ, પડધરી, ચોટીલાના પૂર્વ મામલતદાર

રાજકોટઃ બોટાદના નિવાસી અધિક કલેકટર શ્રી પ્રદીપસિંહ એલ. ઝંકાતનો જન્‍મ તા. ૧૬ ડીસેમ્‍બર ૧૯૬૮ના દિવસે થયેલ આજે ૫૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ જુનાગઢ પંથકના વતની છે.

તેઓ ભૂતકાળમાં રાજકોટ, પડધરી, ચોટીલા અને કચ્‍છમાં મામલતદાર કચ્‍છમાં સ્‍ટેમ્‍પ ડયુટીના ડે.કલેકટર ખંભાળીયા અને સિંહોરમાં પ્રાંત અધિકારી અમદાવાદ જમીન સુધારણામાં અધિક કલેકટર રાજયની ખાણખનીજ કચેરીમાં અધિક નિયામક વગેરે સ્‍થાનો પર ફરજ બજાવી ચુકયા છે. ફોનનં.૦૨૮૪૯-૨૭૧૩૦૫ મો. ૯૮૨૫૭ ૩૮૪૩૫ બોટાદ.

(11:30 AM IST)