News of Tuesday, 16th December 2025
દાહોદના ભાજપના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરીનો જન્મદિન

રાજકોટઃ દાહોદ મત વિસ્તારના ભાજપના ધારાસભ્ય શ્રી કનૈયાલાલ બચુભાઈ કિશોરીનો જન્મ તા. ૧૬ ડીસેમ્બર ૧૯૮૨ના દિવસે થયેલ. આજે ૪૪માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ અગાઉ જિલ્લા ભાજપના મહામંત્રી તરીકે રહી ચૂકયા છે.
શ્રી કનૈયાલાલ કિશોરીએ આજે સવારે પોતાના ગામમાં મહાદેવજીના દર્શન કરી દિવ્યાંગો, વળધ્ધો, ગાયો વગેરેના લાભાર્થે સેવાકીય પ્રવળતિ કરી જન્મદિનની વિશીષ્ટ ઉજવણી કરી છે. મો. ૯૪૨૬૦ ૪૫૭૬૯ મુ. ચોસલા (દાહોદ)
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
