News of Tuesday, 16th December 2025
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેનો જન્મદિન
જૂનાગઢ અને મહેસાણાના પૂર્વ કલેકટર

રાજકોટઃ ગુજરાતનાં મહેસુલ સચિવ અને રાહત કમિશનર શ્રી આલોકકુમાર પાંડેનો જન્મ તા. ૧૬ ડીસેમ્બર ૧૯૭૮ના દિવસે થયેલ, આજે ૪૮માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ મૂળ ઉત્તર પ્રદેશના વતની અને ૨૦૦૬ ની બેચના આઈ.એ.એસ. કેડરના અધિકારી છે.
તેઓ ભૂતકાળમાં મહેસાણા અને જૂનાગઢમાં જિલ્લા કલેકટર, રાજયભાં રોજગાર તાલીમ નિયામક, પ્રવાસન નિગમના એમ.ડી. વગેરે સ્થાનો પર ફરજ બજાવી ચૂકયા છે. ફોન નં. ૦૭૯-૨૩૨૫૧૫૦૯ મો. ૯૯૭૮૪ ૦૮૫પર ગાંધીનગર.
(1:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
