News of Wednesday, 17th December 2025
જામજોધપુર રાજગોર બ્રહ્મસમાજના યુવા કાર્યકર્તા રાજ દવેનો જન્મદિન

(ઝીલ વ્યાસ દ્વારા) જામજોધપુર, તા. ૧૭: રાજગોર બ્રહ્મ સમાજના યુવા તેમજ સમાજની વિવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે સંકળાયેલ તથા કષ્ટભંજન હનુમાનજી મંદિરના સેવાભાવી કાર્યકર રાજ પ્રવીણભાઇ દવે (ભરાડ) નો આજરોજ તા. ૧૭ જન્મદિવસ તે સગા સ્નેહીમિત્રમંડળ દ્વારા મો. ૭૬રર૯૦ ૪૧પ૧ ઉપર શુભેચ્છાઓનો ધોધ વહી રહ્યો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
