News of Wednesday, 17th December 2025
ધ્રાંગધ્રાના ભાજપના ધારાસભ્ય પ્રકાશ વરમોરાનો જન્મદિન

રાજકોટ : સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા મતક્ષેત્રના ભાજપના ધારાસભ્ય પ્રકાશ પરસોતમભાઇ વરમોરાનો જન્મ તા. ૧૭ ડિસેમ્બર ૧૯૭૩ ના દિવસે થયેલ આજે પ૩ માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. તેઓ ખેતી અને ઉદ્યોગ સાથે સંકળાયેલ છે. ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એન્ડ એશો. (ગુજરાત) ના પ્રમુખ તરીકે તેમનું મહત્વનું યોગદાન છે. (મો. ૯૩ર૮ર ૭૪૭૦પ) વઢવાણ.
(1:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
