News of Thursday, 18th December 2025
જુનાગઢના સેવાભાવી લખુભાઇ ગિરનારીનો જન્મ દિવસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૧૮ :.. જુનાગઢ રેલ્વેના નિવૃત કર્મચારી લક્ષ્મણભાઇ મોહનભાઇ પરમાર (લખુગીરનારી) નો આજે જન્મ દિવસ છે.
સાધુ-સંતોના સેવક તરીકે જાણીતા એવા લખુભાઇ રેલ્વેના નિવૃત કર્મચારી હોવાને નાતે રેલ્વેના કોઇપણ પ્રશ્ન હોય તો સૌથી મોખરે રહી રજૂઆતો કરી હલ કરવામાં મદદરૂપ થાય છે.
આજે તેઓ ૭પ વર્ષ પુરા કરી ૭૬ માં વર્ષમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે તેમના મો. નં. ૬૩પ૩૯ ૬૬૬૧૦ ઉપર અભિનંદન વર્ષા થઇ રહી છે.
(10:38 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
