<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

વિધાનસભાના વિપક્ષ કોંગ્રેસના નેતા તુષાર ચોૈધરીનો જન્‍મદિન

રાજકોટઃ તાપી જિલ્લાના ખેડબ્રહ્મા ના કોંગ્રેસના ધારાસભ્‍ય  અને વિધાનસભાના ંિંવપક્ષ કોંગ્રેસના નેતા ડો. તુષાર અમરસિંહ ચોૈધરીનો જન્‍મ તા.૧૮ ડિસેમ્‍બર ૧૯૬૫ના દિવસે થયેલ આજે ૬૧માં વર્ષમાં પ્રવેશ કરેલ છે.

તેઓ બે વખત લોકસભાના સભ્‍ય પદે રહી ચૂકયા છે. તેમણે કેન્‍દ્રીય આદિજાતિ બાબતોના મંત્રી અને માર્ગ પરિવહન મંત્રી તરીકે કામગીરી કરી છે. પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્‍યક્ષ તરીકે પણ તેમનું મહત્‍વનું યોગદાન છે. મો. ૯૮૨૫૧ ૪૦૩૫૮ વ્‍યારા 

(1:54 PM IST)