<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th December 2025

જુનાગઢના પત્રકાર ભાવિન ત્રિવેદીનો આજે જન્‍મદિન

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ, તા. ૧૮: જુનાગઢના પત્રકાર ભાવિન ત્રિવેદીનો આજે જન્‍મદિવસ છે. છેલ્લા સાડાત્રણ દાયકાથી અખબારી ક્ષેત્રે જોડાયેલ ભાવિનભાઇને જન્‍મદિવસ નિમિત્તે (મો.૯૮૭૯૪ ૯૪૩૯૪) ઉપર અભિનંદન પાઠવી રહ્યા છે.

 

(1:54 PM IST)