<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

ઇન્‍સ્‍ટાગ્રામ ક્રિએટર જયેશ બગથરીયાનો આજે જન્‍મદિન

રાજકોટ તા. ૧૯ :.. રાજકોટના જાણીતા ઇન્‍સ્‍ટાગ્રામ ક્રિએટર જયેશ બગથરીયાનો આજે જન્‍મ દિવસ છે. નામાંકિત યુ-ટયુબ ઇન્‍ફલુએન્‍સર (@comedian_kismat1042), વાણંદ સમાજના અગ્રણી તેમજ એવન હેર સલૂન ના ઓનર એવા જયેશ ગોરધનભાઇ બગથરીયા (મુળ વતન બાલવા) આજે પોતાનો અનમોલ જન્‍મ દિવસ  ઉજવી રહ્યા છે. ત્‍યારે તમામ મિત્ર વર્તુળ, સગા-સંબંધીઓ તેજ ગ્રાહકો તેમને (મો. ૯૯ર૪પ ૭પર૫૬) ઉપર જન્‍મ દિવસની શુભેચ્‍છાઓ પાઠવી રહ્યા છે.  

(10:40 AM IST)