<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચના કૌશિકભાઇ જોષીનો જન્‍મ દિવસ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ : અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચમાં ફરજ બજાવતા જ્ઞાતિ પ્રેમી કૌશિકભાઇ જોષીનો કાલે જન્‍મ દિવસ હતો. (મો. ૭પ૬૭૧ ૭૧૭૭૧) ઉપર જન્‍મ દિવસની ખુબ ખુબ શુભેચ્‍છાઓ પાઠવવામાં આવી હતી.

(10:41 AM IST)