<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th December 2025

રાજકોટ બાર એસો.કારોબારી સભ્‍યપદના ઉમેદવાર એડવોકેટ હિરલબેન જોષીનો જન્‍મદિન

 

રાજકોટ તા. ૧૯ : રાજકોટ બાર એસોસીએશનના કારોબારી સભ્‍યપદના  ઉમેદવાર એડવોકેટ હિરલબેન જોષીનો આજે જન્‍મ દિવસ છે. અગ્રીમ હરોળના ધારાશાષાીઓ પૈકી સ્‍વ. નિરંજનભાઇ દફતરી અને ભાવિનભાઇ દફતરીના જુનિયર તરીકે ૧૦ વર્ષ વકિલાતની પ્રેકટીસ કરી વકીલાતને ચાલુ રાખનાર હિરલબેન રાજકોટ નાગરિક બેંક અને આર.એમ.સી. તથા રૂડામાં પેનલ એડવોકેટ તરીકે પણ સેવા આપી રહ્યા છે. રાજકોટ બ્રહ્મસમાજના મહિલા પ્રમુખ તેમજ અન્‍ય સામાજીક સંસ્‍થાઓમાં પણ જોડાયેલ છે. આજે તેમના જન્‍મ દિવસ નિમિતે ઠેરઠેરથી શુભેચ્‍છાઓ મળી રહી છે.

(2:17 PM IST)