તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 19th December 2025
એડવોકેટ વિજય બાવળીયાનો આજે જન્મ દિવસ : ર૯ પુરા

રાજકોટ, તા. ૧૯ : રાજકોટ કોર્ટ ખાતે છેલ્લા ૮ વર્ષથી ક્રિમીનલ, સિવીલ અને રેવન્યુ પ્રેકટીસ કરતા કોળી સમાજના હોનહાર અને યુવા એડવોકેટ વિજય ડાયાભાઇ બાવળીયાનો આજે તા. ૧૯-૧ર-ર૦રપ ના દિવસે જન્મદિવસે છે. તેઓ પોતાની જીવન સફરના ર૯ વર્ષ પુરા કરીને ૩૦માં વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે. કોળી સમાજના યુવા એડવોકેટ વિજય ડી. બાવળીયા મહેનતુ અને કાયદાના અભ્યાસુ વ્યકિત છે અને પોતાના અસીલને ન્યાય અપાવવા માટે સખત મહેનત કરવા માટે જાણીતા છે. તેઓ કોળી સમાજમાંથી આવે છે અને સમાજના લોકોને પણ ઉપયોગી થવા હરહંમેશ તત્પર રહે છે. તેઓના જન્મદિવસે તેઓને સગા સંબંધીઓ, પરિવારજનો, વકીલો મિત્ર તરફથી જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ મળી રહેલ છે. તેઓનો મો. ૭પ૬૭૮ ૩પ૩૭પ છે
(2:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
